દીવ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 10મીમેથી સિંહની વસતી ગણતરી હાથ ધરાશે
કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર સિંહ વસતી માટે ચિહ્નિત કરવામાં આવ્યો છે સિંહોની ચળવળ, લિંગ વિભાજન, વય જૂથો, ઓળખ ચિન્હોની વિગતો પણ એકત્રિત કરાશે પ્રથમવાર સંપૂર્ણ પ્રાદેશિક આવરણ સાથે ગહન અને ટેકનોલોજી આધારિત અભ્યાસ કરાશે ગાંધીનગર: ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે વસતી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના વન વિભાગ દ્વારા 10થી 13 મે, […]