ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડિત થઈ, સિંહના મોતથી સિંહણ એકલી પડી
ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહની જોડી ખંડિત થઈ છે. 15 વર્ષીય સુત્રા નામના સિંહનું વૃદ્ધાવસ્થાનાં કારણે અવસાન થતાં ગ્રીવા નામની સિંહણ એકલી પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી સુત્રા નામના સિંહની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેનું ઇન્દ્રોડા પાર્કમાં અવસાન થતાં પોસ્ટમોર્ટમ કરીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં […]