વાડીમાં વીજ કરંટથી સિંહનું મોત થયા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો, બેની ધરપકડ
ગીર ગઢડાના મોહબતપરા ગામની સીમમાં બન્યો બનાવ, બંને આરોપીને સાથે રાખી વનવિભાગે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું, વન વિભાગે આરોપીના ઘરની તલાશી લેતા બન્ને ખેડૂત પરિવારજનો રડી પડ્યા ગીર ગઢડાઃ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામમાં તાજેતરમાં રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સિંહનું વીજ કરેટથી મોત થયાનું જણાતા […]


