રાજુલાના કોવાયા ગામે સિંહે રાત્રે એક ઘરમાં ઘૂંસીને રસોડામાં આરામ ફરમાવ્યો
ઘરના સભ્યો જાગી જતા ગામલોકોને જાણ કરી સિંહને છંછેડ્યા વિના જ ઘરની બહાર ખદેડ્યો સિંહ માલ-ઢોરનું મારણ કર્યા વિના જંગલના રસ્તે પરત ફર્યો અમરેલીઃ જિલ્લામાં વનરાજોની વસતી વધતી જાય છે. રાતના સમયે શિકારની શોધમાં સિંહ ગાંમડાઓમાં પણ ઘૂંસી જતા હોય છે. ત્યારે રાજુલા તાલુકાના કોવાયા ગામે મધરાત બાદ એક સિંહ એક ઘરમાં ઘૂંસી ગયો હતો. […]