શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્કમાં રવિવાર સુધી સિંહ દર્શન બંધ
જુનાગઢ,12 ફેબ્રુઆરી 2026: શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ ખાતે શિવરાત્રીના મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગામ-પરગામના મોટા સંખ્યામાં લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા છે. 5 દિવસીય મેળામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અને ઠેર ઠેર ધૂણો કરીને મહાદેવજીની આરાધના કરી રહેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન શહેર નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં શિવરાત્રીના […]


