શિયાળામાં તમારા લીપ્સની રાખો કાળજી, ઘરે બનાવો લીપ કેર માટેની આ ક્રિમ, લીપ્સ બનશે કોમળ
હોઠને નરમ બનાવવા ઘરે બનાવો લિપ બામ ગુલાબ અને બીટની મદદથી બનાવો લિપ બામ સામાન્ય રીતે શિયાળામાં હોઠ ફાટવાની કે સ્કિન નિકળવાની સમસ્યા ખૂબ હોય છે, આ માટે આપણે લીપગાડ કે વેસેલિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ,જો કે આજે આપણે લિપ્સ માટેલીપબામ ઘરેજ બનાવતા શીખઈશું.આ નેચરલ લીપબામથછી હોટવની સ્કિન સારી રહે છે, હોઠ કોમળ અને લીસ્સા […]