ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની પરમિટના નિયમો હળવા કરાયા
ગિફ્ટસિટીમાં મુલાકાતીઓ અને કર્મચારીઓને દારૂ પીવાની છૂટ અપાઈ છે હવે કર્મચારીઓ જાતે જ પરમિટ મેળવી શકશે સરકારે ગિફ્ટસિટી માટે નવું જાહેરનામું બહાર પાડ્યુ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના ગિફ્ટસિટીમાં વૈશ્વિક ઈન્ટરનેશનલ કંપનીઓ કાર્યરત છે.ગિફ્ટસિટીમાં દારૂબંધીમાં સરકારે છૂટછાટ આવેલી છે. હવે સરકારે વધુ છૂટછાટ આપીને નવુ જાહેરનામું બહાર પાડ્યુ છે. હવે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતી મહેમાનો […]