જોરથી મ્યુઝિક સાંભળવાથી કાન પર પડે છે ખરાબ અસર, ડોક્ટરે આપી આ ખાસ ટિપ્સ
કલાકો સુધી ઈયરફોન અને હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં ગંદકી જમા થવા લાગે છે. જેના કારણે કાનમાં ઈન્ફેક્શન થાય છે. તેનાથી સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. જો તમે ફુલ વોલ્યુમમાં ગીત સાંભળો છો તો ઓછા સમય માટે સાંભળવાનો પ્રયાસ કરો. કારણ કે આપણે મોટેથી સંગીત સાંભળવાનું ટાળવું જોઈએ, તે આપણી શાંતિને પણ ખલેલ પહોંચાડે […]