રાજ્યમાં માત્ર શ્રમિકો જ નહીં પણ અન્ય લોકો સામેના લોકડાઉન ભંગના કેસ પાછા ખેંચાશે ખરા?
અમદાવાદઃ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તેના ઉલ્લંઘનના કિસ્સા પણ સામે આવ્યા હતા. આવામાં સરકાર દ્રારા 500થી વધારે મજૂરો સામે લોકડાઉનના ઉલ્લંઘન બદલ કરાયેલા કેસને પરત લેવાની જાહેરાત કર્યા બાદ, એવી ચર્ચા શ થઈ ગઈ હતી કે રાજ્યના 1.75 લાખથી વધુ નાગરિકો સામે નોંધાયેલા કેસ પણ પરત ખેંચવામાં આવશે. જોકે, […]