પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા: ઇન્કમટેક્સનું નવું પોર્ટલ થયું લૉન્ચ, પહેલા જ દિવસે નથી થઇ રહ્યું લોગઇન
કરદાતાઓને ઇન્કમ ટેક્સના નવા વેબ પોર્ટલમાં આવી રહી છે સમસ્યાઓ પોર્ટલ લોન્ચ થયાના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો અનેક લોકો લોગીન કરવાના પ્રયાસોમાં અસમર્થ રહ્યા હતા નવી દિલ્હી: આવકવેરા વિભાગે કરદાતાઓ માટે ગઇકાલે વધુ સુવિધાઓથી સજ્જ નવું પોર્ટલ લૉન્ચ કર્યું છે. વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ www.incometax.gov.in રજૂ કર્યું […]


