1. Home
  2. Tag "Lok Bhavan"

ગુજરાતનું રાજભવન હવેથી ગુજરાત ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Gujarat’s Raj Bhavan remaned  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે. ‘લોક ભવન’ […]

બંગાળના રાજ્યપાલનો મોટો નિર્ણય, રાજભવનનું નામ બદલીને ‘લોકભવન’ રાખવામાં આવ્યું

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજધાની કોલકાતામાં રાજ્યપાલ નિવાસસ્થાનનું નામ બદલવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી તે ‘રાજભવન’ તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે તેનું નામ બદલીને ‘લોકભવન’ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ સીવી આનંદના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે. તેમણે તાજેતરમાં પશ્ચિમ બંગાળ નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code