સરકાર 10 દિવસમાં જણાવે લોકપાલ પર ક્યારે થશે સિલેક્શન કમિટીની બેઠક?: સુપ્રીમ કોર્ટ
કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું છે કે સર્ચ કમિટીના ચેરમેન, જ્યુડિશિયલ અને નોન-જ્યુડિશયલ સદસ્યોની પસંદગી માટે નામોને પેનલ, સિલેક્શન કમિટીને મોકલ્યા છે. નિયમ પ્રમાણે, પીએમની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી આના પર નિર્ણય લેશે. અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે લોકપાલ અને તેના સદસ્યોને લઈને ત્રણ લિસ્ટ સિલેક્શન કમિટીને સર્ચ કમિટીએ […]


