લોંગ કિમોનોઃ જાપાનનો આ ડ્રેસ હવે યુવતીઓને આપી રહ્યો છે સ્ટાઈલિશ લૂક, જાણો ફેશન વર્લ્ડમાં તેનું મહત્વ
લોંગ કિમોનો એક એવો લોંગ ડ્રેસ છે જે જાપાનનો ડ્રેસ છે જો કે આજકાલ યુવતીઓમાં વેસ્ટ્રન કપડાનું તચલણ વઘતા હવે ભારતની યુવતીઓ પણ આ ડ્રેસ કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી રહી છે હવે આ ડ્રેસ ખૂબ ચલણમાં આવ્યો છે ખથાસ કરીને તે પાર્ટી લૂક છે. આધુનિક ફેશનની આ વિશાળ દુનિયામાં પરંપરાગત જાપાની પોશાક આટલો […]


