સુરેન્દ્રનગરમાં ગેસ એજન્સી બહાર LPG સિલિન્ડર માટે લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગર, 15 માર્ચ 2026: long queues formed outside gas agency for LPG cylinders જિલ્લામાં એલપીજી ગેસ સિલિન્ડરોની અછત સર્જાતા ગેસ સિલિન્ડરો મેળવવા માટે ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઘરેલું ગેસ ફાળવણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક ગેસ સિલિન્ડરની નોંધણી પછી બીજો ગેસ સિલિન્ડર જોતો હોય તો બંને વચ્ચે 25 […]


