દુનિયા પર મંડરાતું કચરાનું સંકટ: 2050 સુધીમાં કચરાનો પહાડ 3.9 અબજ ટન પર પહોંચશે
ન્યૂયોર્ક, 31 માર્ચ 2026: વિશ્વ અત્યારે એક એવા ભયાનક કચરાના સંકટ તરફ આગળ વધી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર ખતરો બની શકે છે. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ના તાજેતરના અહેવાલો મુજબ, વર્ષ 2022 માં વૈશ્વિક સ્તરે આશરે 2.6 અબજ ટન કચરો પેદા થયો […]


