2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ,સત્તાવાર રીતે થઈ પુષ્ટિ
મુંબઈ: ક્રિકેટને સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028ના કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે T20 ફોર્મેટમાં રમાશે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ સોમવારે LA ગેમ્સ માટે પુરૂષો અને મહિલા સ્પર્ધાઓ તેમજ અન્ય ચાર રમતોનો સમાવેશ કરવા માટે મતદાન કર્યું હતું.ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના એક્ઝિક્યુટિવ બોર્ડે ગયા અઠવાડિયે લોસ એન્જલસ ગેમ્સના આયોજકોના કાર્યક્રમમાં રમતને ઉમેરવાની […]