વન-ડે ક્રિકેટ રેટીંગમાં પાકિસ્તાનને એક સ્થાનનું નુકશાન, પાંચમાં ક્રમે પહોંચ્યું
પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.પાકિસ્તાની ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. ટીમે ODI શ્રેણીની પહેલી મેચ જીતી હતી, પરંતુ બીજી મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, હારના કારણે શ્રેણી ડ્રો થઈ ગઈ છે, પરંતુ ICC રેન્કિંગમાં પાકિસ્તાની ટીમને મોટું નુકસાન થયું છે. ટીમની […]