અભિનેતા બોબી દેઓલ એ અપકમિંગ ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નો ફર્સ્ટ લૂક શેર કર્યો – સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ
બોબી દેઓલની અપકમિંગ ફિલ્મ લવ હોસ્ટેલ લવ હોસ્ટેલનો પ્રથમ લૂક આવ્યો સામે મુંબઈઃ- હાલ બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે ,કોરોનાના કેસોમાં ઘટાડો થતા ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે,ત્યારે કેટલીક ફિલ્મોનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે ,આ સ્થિતિ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોબી દેઓલની અપકમિંગ ફિલ્મ લવ પોસ્ટેલને લઈને એક […]