દિમાગમાં લાખો વિચારો પહેલેથી એટલા છલોછલ ભરેલા હોય છે પછી સાંભળવાની કોઈ જગા જ બચતી નથી
સંબંધો સંવાદથી રચાય છે અને સંવાદ શ્રવણ વિના સંભવ નથી (પુલક ત્રિવેદી) પ્રાચીન ગ્રીકનું શહેર સીનિક. આજે આ શહેર તુર્કીના નામે ઓળખાય છે. સીનિકમાં ડાયોજીનીસ નામનો એક ખૂબ મેઘાવી તત્વચિંતક થઈ ગયો. એણે સેંકડો વર્ષ પૂર્વે એક સરસ વાત કહી હતી કે, ઈશ્વરે માણસને બે કાન અને એક જીભ આપી છે કારણ કે, તે સાંભળે […]


