દેવરિયા હત્યાકાંડ: પત્નીએ પ્રેમી ભત્રીજા અને મિત્ર સાથે મળીને પતિની હત્યા કરી
લખનૌઃ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં થયેલા નૌશાદ હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. સોમવારે, એસપી વિક્રાંત વીરે હત્યા કેસનો ખુલાસો કરતા કહ્યું કે નૌશાદની પત્ની રઝિયાએ ગુનો કબૂલી લીધો છે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે ઘટનામાં સામેલ મહિલાનો પ્રેમી રોમન અને તેનો મિત્રને […]