1. Home
  2. Tag "LSG"

IPL: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈએ IPL 2025માં પ્રથમ જીત મેળવી છે. લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને 166 રન બનાવ્યા, જેના જવાબમાં CSKની ટીમે છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં 5 વિકેટથી […]

આઈપીએલ 2025: શું LSG દિલ્હીના કોઈ ખેલાડીને કેપ્ટન બનાવશે?

IPL 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ KL રાહુલને રિલીઝ કરી શકે છે. લખનઉનું ટીમ મેનેજમેન્ટ રાહુલથી ખુશ નથી. એક રિપોર્ટ અનુસાર રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. જો રાહુલ ટીમ છોડશે તો લખનૌને નવા કેપ્ટનની જરૂર પડશે. આવી સ્થિતિમાં ટીમ મેગા ઓક્શનમાં મોટા ખેલાડીઓ પર દાવ લગાવશે. અહેવાલ અનુસાર, લખનૌનું મેનેજમેન્ટ રાહુલના સ્ટ્રાઈક રેટથી […]

IPL 2024:  બોલર મયંક યાદવની તેજ ગતિની બોલીંગ પાછળનું ગણિત જાણો

મુંબઈઃ 21 વર્ષના યુવા બોલર મયંક યાદવે IPL 2024માં પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને ચોંકાવી દીધા છે. તેની બોલિંગ એટલી ફાસ્ટ છે કે મોટા બેટ્સમેન રન બનાવી શકતા નથી અને આઉટ થઈ રહ્યા છે. મયંક યાદવના બોલની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી કોઈ તેના કરતા વધુ ઝડપી બોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code