ભાવનગરના પ્રવાસીઓની બસનો લખનઉ-દિલ્હી હાઈવે પર સર્જાયો અકસ્માત, બેના મોત
ભાવનગરના પ્રવાસીઓ મહાકુંભની યાત્રાએ ગયા હતા બરેલી નજીક ખાનગી બસ ટ્રેકટર ટ્રોલી સાથે અથડાઈ અકસ્માતમાં ત્રણ યુવાનોને ગંભીર ઈજા ભાવનગરઃ શહેરમાંથી શ્રદ્ધાળુઓ ખાનગી લકઝરી બસમાં મહાકુંભ તેમજ ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જ્યાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક […]