કચ્છમાં લોકોને સસ્તા સોનાની અને એકના ડબલની લાલચ આપતી ગેન્ગનો સાગરિત પકડાયો
પોલીસે 11 નકલી સોનાના બિસ્કિટ, રોકડ સહિત કુલ રૂ. 14 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપીઓ સોશિયલ મીડિયા પર એકના ડબલની લાલચ આપી લોકોને ફસાવતા હતા, બજાર ભાવ કરતા સસ્તા સોનાની લાલચ આપી લોકોને ઠગતા હતા ભૂજઃ કચ્છમાં સસ્તા સોનાની લાલચ અને એકના ડબલ કરવાની લાલચ આપીને નકલી સોનું અને ફેક નોટો પધરાવતી ગેન્ગનો લોકલ ક્રાઈમ […]


