અમરેલીના લુવારિયા ગામે મોડી રાતે સિંહએ હુમલો કરતા યુવાનું મોત
સિંહદર્શન સમયે બનાવ બન્યાંની લોકચર્ચા સિંહે હુમલો કર્યો છતાયે વનવિભાગ ઘટનાથી અજાણ ડેડબોડીનું અમરેલી સિવિલમાં પોસ્ટમોર્ટન કરાયુ અમરેલીઃ જિલ્લાના સિંહની વસતી વધતી જાય છે. આમ તો સિંહને છંછેડવામાં ન આવે તો કોઈ પર હુમલો કરતો નથી. ત્યારે સિંહના હુમલામાં યુવકના મોતનો બનોવ બન્યો છે. જિલ્લાના લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં મોડી રાત્રે સિંહના હુમલામાં 22 […]