કોરોનાને લઈને વૈજ્ઞાનિક એમ વિદ્યાસાગરની ચેતવણીઃ- કહ્યું, ઝડપથી રસીકરણ નહી થાય તો ત્રીજી લહેરની સંભાવના
કોરોનાની ત્રીજી લહેરની સલંભાવના રસીકરણ જલ્દી નહી થાય તો આવી શકે છે ત્રીજી લહેર વૈજ્ઞાનિક એન વિદ્યાસાગરે આપી ચતવણી દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાની બીજી લહેર વચ્ચે ઝઝુમી રહ્યો છે, દેશમાં કોરોનાના કેસની સંખ્યા પાછલા વર્ષની સરખામણી કરતા વધુ જોવા મળી રહી છે, ત્યારે મોટા પાયે દેશની સરકાર રસીકરણને વેગ આપી રહી છે જેથી કરીને […]