ભારતમાં નહીં ચાલે મેડ ઈન ચાઈના ટેસ્લાઃ નીતિન ગડકરી
નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. ટ્વિટરના બોર્ડે મસ્ક દ્વારા 44 બિલિયન ડોલરની સંપાદન બિડ સ્વીકારી છે. આ પછી તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બોસ બનવાની ખૂબ નજીક ગયા છે. દરમિયાન એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કને ભારતમાં ઉત્પાદન […]