માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મેળાનો શુભારંભ,
8મી એપ્રિલે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્ન યોજાશે 5 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ગામ-પરાગામથી અનેક લોકો મેળાને મહાલવા ઉમટી પડ્યા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પોરબંદર નજીક ગરિયા કાંઠે આવેલા માધુપુર ઘેડમાં આજથી પાંચ દિવસીય લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. 5 દિવસના આ લોક મેળા દરમિયાન સરકાર દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળાને મહાલવા માટે ગામ-પરગામથી […]