ઘકઘક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નને પુરા થયા 22 વર્ષ -આ પ્રસંગે ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
એવરગ્રીન અભિનેત્રી માધુરી દિક્ષીતની એનિવર્સરી લગ્નને પુરા થયા 22 વર્ષ સોશિયલ મીડિયા પર ખાસ વીડિયો કર્યો શેર મુંબઈઃ- ધક ધક કરને લગા હો……મોરા જીયારા ડરને લગા….આ સોંગ હોઠો પર આવતાની સાથે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ‘ધક-ધક ગર્લ’ માધુરી દીક્ષિત યાદ આવી જાય, બોલિવૂડમાં સતત છેલ્લા કેટલાક દાયકાઓથી એક્ટિવ રહેનારી અભિનેત્રી માધુરિ દિક્ષીત એવરગ્રીન અભિનેત્રીમાં એક ગણાય […]