માફિયા મુખ્યાર અંસારીની પત્ની અફશાન સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી,ફ્લેટ સીઝ કરાયો
                    લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામી દેવા માટે આકરી કાર્યવાહી શરૂ કરી છે, એટલું જ નહીં માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસને છુટો દોર આપવામાં આવ્યો છે. દરમિયાન માફિયા મુખ્તાર અંસારીની પત્ની અફશાન અન્સારી સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગાઝીપુર પોલીસે લખનઉમાં અફશાનના 2 કરોડ રૂપિયાના ફ્લેટને જપ્ત કર્યો હતો. આ ફ્લેટ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

