માધુરી દિક્ષીતે લોંચ કર્યુ ઓનલાઈન ડાન્સ કોમ્પિટિશન ‘મેક ઘ વર્લ્ડ ડાન્સ’ – તમે પણ લઈ શકો છો ભાગ
માધુરી દિક્ષીતે ઓનલાઈન ડાન્સ સ્પર્ધાનું આયોજન કર્યું મેક ઘ વર્લ્ડ ડાન્સ લોંચ કર્યું 23 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી ચાલશે આ સ્પર્ધા મુંબઈઃ- બોલિવૂડની ઘકઘક ગર્લ ડાન્સને લઈને ખૂબ જાણીતી છે આજે પણ માધુરીના ડાન્સના લાખો દિવાના છે ક્યારે હવે માધુરી દીક્ષિત નેનેએ તેના ઓનલાઈન ડાન્સિંગ પ્લેટફોર્મ ‘ડાન્સ વિથ માધુરી’ પર ઓનલાઈન ડાન્સ કોમ્પિટિશન ‘મેક ધ […]