રાજસ્થાનઃ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 4.3ની તીવ્રતા
જયપુરઃ રાજસ્થાન સરહદ ઉપર ભૂકંપના આંચકા આવતા સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.3ની નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો સવારના સમયે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન સરહદની નજીક […]