અમદાવાદમાં શુક્રવારે ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે
સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત કરાશે, 224 પૂર્વ રજવાડાના વારસદારોને અપાયું આમંત્રણ, મંચના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહની વરણી કરાશે અમદાવાદઃ શહેરમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન આગામી તા, 20મીને શુક્રવારે યોજાશે, આ સંમેલનમાં પૂર્વ રજવાડાઓના વારસદારોને આમંત્રણ અપાયું છે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈપણ રાજકીય બાબતો અંગેનો નિર્ણય કે ચર્ચા કરવામાં આવશે નહીં, માત્ર ક્ષત્રિય […]