જુનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાતા મહા શિવરાત્રીના મેળાની ધૂમ તૈયારીઓ
મહાશિવરાત્રીના મેળામાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડશે મેળામાં પાર્કિંગ સહિત ટ્રાફિકની વ્યવસ્થા માટે આયોજન દાતાર પાસે ખુલી જગ્યામાં તમામ પ્રકારના વાહનોની વિનામૂલ્ય પાર્કિંગ વ્યવસ્થા જૂનાગઢઃ આદિ અનાદિકાળથી ગિરનારની ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો પરંપરાગતરીતે યોજાતો હોય છે. શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહા શિવરાત્રીના મેળામાં […]