CM યોગીએ મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા છે. સોમવારે રાત્રે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં માઘ પૂર્ણિમાનાં અવસરે યોજાનારા મહાકુંભ સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકુંભમાં ભક્તોની સંખ્યા વધી રહી છે અને 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે ખાસ […]