નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ઘણા મહાનુભાવોએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી
નવી દિલ્હીઃ દર વર્ષે 14 એપ્રિલના રોજ દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવે છે. 1891માં આ દિવસે બાબાસાહેબ આંબેડકરનો જન્મ થયો હતો. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]