મહારાષ્ટ્ર બાદ ઈન્દોરમાં ઓરીનો પ્રકોપ,એક સપ્તાહમાં 11 બાળકોમાં લક્ષણો જોવા મળ્યા
ભોપાલ:આરોગ્ય અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે,મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં છેલ્લા સાત દિવસમાં બાળકોમાં ઓરીના 11 કેસ નોંધાયા છે.તેમણે કહ્યું કે આમાંથી દસ બાળકોને ચેપી રોગો સામે રસી આપવામાં આવી નથી.જિલ્લા રસીકરણ અધિકારી ડો.તરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરીથી છ મહિનાથી નવ વર્ષની વયના 11 બાળકોને ચેપ લાગ્યો છે. આમાંથી એક બાળકને રસીનો પ્રથમ ડોઝ આપવામાં […]


