1. Home
  2. Tag "MAHARASHTRA"

વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી વેક્સીનેશન, 50 લાખ લોકોને રસી આપનારું પહેલું રાજ્ય બન્યું

મહારાષ્ટ્ર કોરોનાથી વધુ અસરગ્રસ્ત રસીકરણમાં મહારાષ્ટ્ર સૌથી આગળ 50 લાખથી વધુ લોકોને અપાઈ રસી મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર આ વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર 50 લાખ રસી આપનારું પહેલું રાજ્ય બન્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સ્વાસ્થ્ય પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે, […]

મહારાષ્ટ્રના નાંદેડ બાદ હવે બીડમાં 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન

બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન મજુરો અને વેપારીઓમાં નારાજગી મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને મરાઠાવાડાથી લોકડાઉન લાદવાનું શરૂ થયું છે. નાંદેડ બાદ હવે બીડ જિલ્લામાં જિલ્લા અધિકારીએ 10 દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરી છે. બીડ જિલ્લામાં કલમ 144 હેઠળ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો છે. આ લોકડાઉન 26 માર્ચે […]

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં લગભગ 29 હજાર નવા કેસ નોંધાયા, ધનંજય મુંડે અને ઉદ્ધવની પત્ની પણ પોઝિટિવ

કોરોનાના વધતા જતા કેસોથી લોકોમાં ભય 24 કલાકમાં આશરે 29 હજાર નવા કેસ નોંધાયા ધનંજય મુંડે અને ઉદ્ધવની પત્ની પણ પોઝિટિવ મહારાષ્ટ્રમાં મંગળવારે પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સોમવારે મહારાષ્ટ્રમાં 28 હજારથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત ઉદ્ધવ […]

મહારાષ્ટ્રથી ગુજરાત આવતી એસટી બસના તમામ મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાત એસટી દ્વારા મહારાષ્ટ્રથી આવતી તમામ બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર […]

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે તોડ્યા તમામ રેકોર્ડ: 24 કલાકમાં 30,525 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે તોડ્યા તમામ રેકોર્ડ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ કેસ કોરોનાના કારણે 99 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ મુંબઈ: કોરોનાના વધતા જતા કેસો લોકોને ડરાવી રહ્યા છે.દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસ અત્યાર સુધીના તમામ રોકોર્ડ તોડી […]

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ કોરોનાની બીજી લહેર પ્રારંભિક તબક્કામાં ઉદ્ધવ સરકારે સ્વીકાર્યું –આ સેકેંડ વેવ છે મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત કોરોનાના હજારો નવા કેસ સામે આવી રહ્યા છે.અને નાગપુરમાં લોકડાઉન છે.જયારે અન્ય ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ અને અન્ય પ્રતિબંધોનું એલાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્રમણના નવા 17,864 કેસ નોંધાયા હતા. […]

મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓ બાદ ઓરંગાબાદમાં પણ લોકડાઉન લાગુ કરાયું

મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં લોકડાઉન અકોલા બાદ ઓરંગાબાદમાં પણ લાગુ કરાયું લોકડાઉન વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને સરકાર એક્શનમાં મુંબઈ – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઈને દેશના કેટલાક રાજ્ય અને શહેરોમાં લોકડાઉન કરવાની ફરજ પડી રહી છે ત્યારે હવે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં પણ લોકડાઉનનો ભય – કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 400 થી વધુ કેસ નોંધાયા સક્રિય કોરોનાના કેસો 20 હજારને પાર પહોંચ્યા દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કર્યું હતું, ઘીરે ઘીરે સ્થિતિ સામાન્ય પણ થતી જોવા મળી હતી, જો કે, ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે,ત્યારે  હવે દેશની […]

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ રાજ્ય સરકારે ઘણા શહેરોમાં કડક પ્રતિબંધ લાદ્યા મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા જિલ્લાઓમાં વહીવટી તંત્રની સખ્તી હોવા છતાં કોઈ ખાસ પરિણામ સામે આવી રહ્યા નથી. વર્લ્ડોમીટરના ડેટા મુજબ 10 માર્ચે રશિયામાં કોરોના વાયરસના 9,079, બ્રિટનમાં 5,926, […]

ગુજરાતમાં 3 વર્ષમાં GST ચોરી-કૌભાંડના 2848 કેસ નોંધાયાં: સૌથી વધારે કેસ દિલ્હીમાં આવ્યા સામે

દિલ્હીઃ દેશમાં 2017-18 થી જાન્યુઆરી 2021 સુધીના સમયગાળામાં જીએસટી ચોરી-કૌભાંડના 27000 કેસો પકડાયા છે. દેશમાં જીએસટી ચોરી-કૌભાંડના પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 2848 જેટલા જીએસટી ચોરી-કૌભાંડના કેસ નોંધાયાં છે. જ્યારે સૌથી વધારે દિલ્હીમાં 3295, તામીલનાડૂમાં 3220 તથા મહારાષ્ટ્રમાં 3191 નોંધાયાં હતા. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં જીએસટી ચોરી કૌભાંડનો આંકડાકીય રીપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code