મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિકેટરોને પણ શીશામાં ઉતાર્યા હતા
પાંચ ક્રિકેટરોએ ભૂપેન્દ્રસિંહની BZ ગૃપમાં રોકોણ કર્યુ હતું, રોકોણ કરવામાં અનેક તબીબોનો પણ સમાવેશ, એજન્ટ બનેલા શિક્ષકો હવે ફફડી રહ્યા છે અમદાવાદઃ પોન્ઝી સ્કીમ ચલાવીને લોકોને લલચાવીને રોકાણો કરાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોને શીશામાં ઉતાર્યા છે. જેમાં જાણીતા ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર ઝાલાના BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું […]


