ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ આપ્યું રાજીનામુ
ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટરે આપ્યું રાજીનામુ પબ્લિક બોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ પોતાના પદેથી આપ્યું રાજીનામુ મહિમા કૌલ માર્ચના અંત સુધી જ કાર્યભાળ સંભાળશે નવી દિલ્હી: ભારતમાં ટ્વીટરની પબ્લિક પોલિસી ડિરેક્ટર મહિમા કૌલએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. આ અંગે માહિતી આપતા ટ્વીટરે કહ્યું હતું કે મહિમા કૌલ માર્ચના અંત સુધી પદની જવાબદારી સંભાળશે […]