ખેડાના મહુધામાં ઘોળે દહાડે નિવૃત શિક્ષકને બંધક બનાવીને લૂંટ
લૂંટારૂ શખસો બપોરના ટાણે જ નિવૃત શિક્ષકના ઘરમાં ત્રાટક્યા નિવૃત શિક્ષકના હાથ-પગ બાંધીને કરી લૂંટ બે લાખથી વધુ મુદ્દામાલ લૂંટી લૂંટારૂ શખસો પલાયન નડિયાદઃ જિલ્લાના મહુધામાં બપોરના ટાણે લૂંટારૂ શખસોએ એક નિવૃત શિક્ષના ઘરમાં ઘૂંસીને તેને બંધક બનાવીને બે લાખની મત્તા લૂંટીને લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. ધોળે દહાડે બનેલા આ બનાવને લીધે ચકચાર […]