મહુધા તાલુકા પંચાયતની કચેરીમાં પોપડા પડતા કર્મચારીઓ દોડીને બહાર નીકળી ગયા
પંચાયતની કચેરીનું બહારથી રંગરોગાનવાળું બિલ્ડિંગ અંદરથી જર્જરિત, ટેબલ- ખુરશીઓ પર છતના પોપડા પડતાં ભયના માહોલ, યોગ્ય સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠી નડિયાદઃ મહુધા તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક બિલ્ડિંગની છતમાંથી પોપડા પડવા લાગતા કર્મચારીઓ દોડીને કચેરીની બહાર નીકળી ગયા હતા. તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બહારથી રંગરોગાન કરેલું છે, પણ અંદરથી […]