થાઇલેન્ડમાં પૂરથી ભારે તબાહી, મૃત્યુઆંક 145 પર પહોંચ્યો
નવી દિલ્હી: દક્ષિણ થાઇલેન્ડ હાલમાં પૂરથી પીડાઈ રહ્યું છે. આ કુદરતી આફતમાં ઓછામાં ઓછા 145 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુઆંકમાં વધારો થવાથી ચિંતા વધી ગઈ છે. થાઇલેન્ડના આપત્તિ નિવારણ અને શમન વિભાગે જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી ૧૨ દક્ષિણ પ્રાંતોમાં 1.2 મિલિયનથી વધુ ઘરો અને 3.6 મિલિયન લોકોને અસર થઈ […]


