આવનારા વર્ષના પ્રથમ તહેવાર મકરસંક્રાતિમાં પતંગો પર કોરોના થીમ – માર્કેટમાં સોશિયલ ડિસ્ટનસિંગ,માસ્ક અને કોરોનાની છાપ વાળા પતંગો આકર્ષણ બન્યા
આ વર્ષની ઉતરાયણમાં પતંગો પર કોરોનાના મેસેજ પંતગ પર માસ્કની છાપ અને કોરોનાની છાપ આકર્ષણનું કેન્દ્ર બની અમદાવાદઃ-દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં પણ જદેશવાસીઓ સાદગીભેર અનેક તહેવારોની ઉજવણીઓ કરી રહ્યા છએ ત્યારે હવે મકરસંક્રાતિને થોડા જ દિવસોની વાર છે ,માર્કેટમાં પતંગનું વેટાણ શરુ થી ચૂક્યું છે, દર વરિષે માર્કેટમાં જુદી જુદી થીમના દ્રશ્યો પતંગ પર […]