1. Home
  2. Tag "make in india"

રશિયાને બદલે હવે વેનેઝુએલા પાસેથી ભારત ઓઈલ ખરીદશેઃ ટ્રમ્પનો દાવો

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં 2 ફેબ્રુઆરી, 2026ના રોજ એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના કુલ ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથેની ફોન પરની વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સોદાની વિગતો શેર કરી છે. […]

ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી દેશમાં ઉત્પાદન વધશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલના વિજયોત્સવ વચ્ચે આજે સંસદ પરિસરમાં એનડીએ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વિરોધ પક્ષોની આલોચનાનો જવાબ આપતા કહ્યું કે, “ઘણા લોકો ટીકા કરી રહ્યા હતા, પરંતુ અમે ધીરજ રાખી અને તેનું પરિણામ આજે વિશ્વની […]

બજેટ 2026: નાણામંત્રીએ આપી મોટી ભેટ! સ્માર્ટફોન અને ટેબ્લેટ સસ્તા થશે

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણ દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે સરકારની નીતિઓએ 7 ટકાના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડ્યો છે. વધુમાં, આ નીતિઓએ ગરીબી ઘટાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતને હવે વૈશ્વિક બજાર સાથે વધુ સંકલન […]

ભારતઃ વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્યું 5.45 લાખ કરોડ થયું

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતમાં ઉત્પાદન વધારવા અને રોજગારીની નવી નવી તકો ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી યોજના હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં મોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે. એટલું જ નહીં ભારતમાં […]

ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ વડોદરામાં બન્યા સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર

ફ્યુઅલ ટ્રાન્સફર મશિન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેઝ રેક એક સ્થળે બનતું હોય એવી વિશ્વની સૌથી પ્રથમ ઘટના વડોદરા, 5 જાન્યુઆરી, 2026 – spent fuel transportation containers પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક એમએસએમઇ દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે. પરમાણુ ઊર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન

અમદાવાદ, 5 ડિસેમ્બર, 2025ઃ Union Home Minister Amit Shah inaugurates ‘Swadeshotsav 2025’ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ […]

DPA : મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર

બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર ચાર જ માસમાં 1 મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત કરી કાર્યભાર સંભાળ્યો છે. જેના પરિણામે પ્રદુષણ નિયંત્રણ અને રિન્યૂએબલ એનર્જીની દિશામાં ગુજરાતે સિમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત […]

પુતિને મોસ્કોમાં PM મોદીની “ઇન્ડિયા-ફર્સ્ટ” નીતિ અને “મેક ઇન ઇન્ડિયા” પહેલની પ્રશંસા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15મી વીટીબી રશિયા કોલિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “ઇન્ડિયા-ફર્સ્ટ” નીતિ અને “મેક ઇન ઇન્ડિયા” પહેલની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વૃદ્ધિ માટે સ્થિર વાતાવરણને પ્રોત્સાહન આપવાનાં ભારતનાં પ્રયાસોનો સ્વીકાર કર્યો હતો અને આ નીતિઓએ કેવી રીતે ભારતનાં વિકાસમાં પ્રદાન કર્યું છે એ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: પશ્ચિમના વડોદરા રેલવે ડિવિઝન પર 60 મીટર લાંબા ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ

અમદાવાદઃ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) 22મી ઑક્ટોબર 2024ના રોજ બીજા સ્ટીલ બ્રિજને સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યો. 60-મીટરનો સ્ટીલ બ્રિજ હતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વડોદરાની બાજવા – છાયાપુરી કોર્ડ લાઇન પર લોન્ચ કરવામાં આવી પ્રોજેક્ટ MAHSR કોરિડોર માટે આયોજિત 28 સ્ટીલ બ્રિજમાંથી આ પાંચમો પૂર્ણ થવાનો છે. આ 645-MT સ્ટીલ બ્રિજ, જે 12.5 […]

‘મેક ઇન ઇન્ડિયા’ 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને લઈને પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ રાષ્ટ્રને મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન પાવરહાઉસમાં પરિવર્તિત કરવા માટે 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. તેમણે તમામ સંભવિત રીતે ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code