ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાનમાં એક સ્ટેડિયમ બનાવવામાં મોટી ભૂલ થયાનું સામે આવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાને તૈયાર કરેલા 3 સ્ટેડિયમ પૈકી એક સ્ટેડિયમમાં બે મોટા સાઈડ સ્ક્રીન લગાવ્યાં છે. આ મામલે આઈસીસીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ સ્ટેડિયમમાં જે તે સ્થળની ટિકીટના પૈસા ક્રિકેટ પ્રેમીઓને પરત આપવા માટે સૂચન કર્યું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાને […]