મલંકારા ઓર્થોડોક્ટ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના ઉચ્ચ પ્રમુખનું વિતેલી મોડી રાતે નિધનઃ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
મલંકારા ઓર્થોડોક્ટ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના ઉચ્ચ પ્રમુખનું નિધવન વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું દિલ્હીઃ- મલંકાર ઓર્થોડોક્સ સીરિયન ચર્ચ ઓફ ઈન્ડિયાના સર્વોચ્ચ વડા બેસેલિયસ માર્થોમા પૉલોસ દ્રિતિયનું વિતેલી રવિવારની મોડી રાત્રે 74 વર્ષની વયે અવસાન થયું છે.આ અંગેની ચર્ચ પ્રવક્તાએ આ માહિતી આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની સ્વાસ્થ્ય […]


