માળિયા હાટિના નજીક ભંડુરી ગામ પાસે હાઈવે પર બે કાર અથડાતા 7નાં મોત
જુનાગઢ-વેરાવળ હાઈવે પર બનેલો બનાવ, બે કાર અથડાયા બાદ કારમાં ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં લાગી આગ, કાર વચ્ચે ઢોર આવી જતાં કાર ડિવાઈડર કૂદીને અન્ય કાર સામે અથડાઈ જુનાગઢઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 7ના મોત નિપજ્યા હતા. આજે સવારે જૂનાગઢ-વેરાવળ હાઈવે પર માળિયા હાટીના નજીક […]