માળિયા-મિંયાણા હાઈવે પર કાર કન્ટેનર સાથે અથડાતા આગ લાગી, બે યુવાનો ભૂંજાઈ ગયા
મોરબીઃ જિલ્લામાં અકસ્માકોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં મોરબીથી કચ્છ તરફ જતા હાઈવે અકસ્માતો માટે કૂખ્યાત બની ગયો છે. માળિયા-મિયાંણા નજીક હાઈવે પર પંચવટી ગામના પાટિયા પાસે પૂરફાટ જતી ઈકોકાર કન્ટેનરની પાછળ અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠતા કારમાં મુસાફરી કરી રહેલા બે શ્રમિકોના આગમાં જીવતા ભૂંજાઈ જતા મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની […]


