મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે જ થયું સ્વાગત, લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા
મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે સ્વાગત લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા કાળા ઝંડાની સાથે કરવામાં આવ્યું સ્વાગત મુંબઈ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સમયે જય શ્રી રામનું નામ સાંભળીને મમતા બેનર્જી એવી રીતે અકળાઈ જતી હતી જે રીતે મહાભારતમાં શ્રી રામનું નામ સાંભળીને રાવણ, હવે મમતા બેનર્જીની છાપ સમગ્ર ભારતમાં શ્રીરામ વિરોધી બની રહી છે ત્યારે […]


