માન્ચેસ્ટર સિટીએ ફાઇનલમાં ઇન્ટર મિલાનને 1-0થી હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યું
મુંબઈ : માન્ચેસ્ટર સિટીએ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતી લીધો છે. માન્ચેસ્ટર સિટીએ શનિવારે ઈસ્તાંબુલમાં રમાયેલી ફાઇનલમાં ઈન્ટર મિલાનને 1-0થી હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. માન્ચેસ્ટર સિટી માટે એકમાત્ર ગોલ રોડ્રીએ 68મી મિનિટે કર્યો હતો. મેચના પ્રથમ હાફમાં મુખ્ય મિડફિલ્ડર કેવિન ડી બ્રુઇનને ઈજા થઈ હોવા છતાં સિટીએ મેચ જીતી લીધી હતી. આ […]